૨૨મી એપ્રિલ, ૧૯૦૪
જે. રોબર્ટ ઓપનહેમર, અમેરિકન ભૌતિકશાસ્ત્રીનો જન્મ થયો હતો. જેમને પરમાણુ બોમ્બના પિતા ગણવામાં આવે છે. તેમના નેતૃત્વ નીચે ૧૯૪૫માં મેનહટન પ્રોજેક્ટ ખાતે પ્રથમ પરમાણુ બોમ્બ બનાવવામાં આવ્યો હતો.
……………..
વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.
https://play.google.com/store/apps/details?id=com.edusafar