૩જી ડિસેમ્બર, ૧૮૮૬
સ્વિડીશ ભૌતિકવિજ્ઞાનવિદ કાર્લ સિઈગ્બાહનનો જન્મ આ દિવસે થયો હતો. તેમણે કરેલા ક્ષ-કિરણોના વર્ણપટીય અભ્યાસ અને કાર્ય બદલ ૧૯૨૪માં તેમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલ.
<font color="#0707 ……………..
વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.
https://play.google.com/store/apps/details?id=com.edusafar