૯મી ઑક્ટોબર, ૧૮૫૨
જર્મન રસાયણશાસ્ત્રી એનિગ હેરમાન ફિશરનો જન્મ આ દિવસે થયેલો. તેમણે ખાંડ તેમજ પ્યૂરિનના સંશ્ર્લેષણ અંગે ઘણું કાર્ય કરેલું. તેમના આ કાર્ય માટે ૧૯૦૨માં તેમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલ.
……………..
વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.
https://play.google.com/store/apps/details?id=com.edusafar