જેમનો લોકદરબાર રોજ ભરાતો એવા રાજકારણના દ્દષ્ટાંતરૂપ નમ્ર સેવક ઉછરંગરાયનો જન્મ જામનગર નજીક ગંગાજળ ગામમાં 21/9/1905 ના રોજ થયો હતો. મુંબઇમાં અભ્યાસ કર્યા બાદ તેમણે કારકિર્દીની શરૂઆત ધારાશાસ્ત્રી તરીકે કરી હતી. દરમિયાન રાજકોટમાં ગાંધીજીને મળવાનો યોગ થયો ……………..
વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.
https://play.google.com/store/apps/details?id=com.edusafar