માત્રામેળ છંદઃ
ચોપાઈ
લગાત્મક રૂપઃ દાદા દાદા દાદા ગાલ
સંધિઃ ચતુષ્કલ
માત્રાઃ ૧૫
યતિઃ –
તાળઃ ૪
દલપતરામની પંક્તિઓઃ આ સૂની સૂની રાતમાં, કોઇ ઢોલક હજી બજાવે.
૨ ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૨
આ સૂની સૂની રાતમાં ……………..
વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.
https://play.google.com/store/apps/details?id=com.edusafar