હરિગીતઃ
લગાત્મક રૂપઃ દાદાલદા દાદાલદા દાદાલદા દાદાલગા
સંધિઃ સપ્તકલ
માત્રાઃ ૨૮
યતિઃ ૧૪ અથવા ૧૬
તાળઃ ૮
દલપતરામની પંક્તિઓઃ કળ સકળ અઠ્ઠાવીશમાં, ગુરુ અંતમાં એ રીત છે,
શણગાર કે રત્ને જતી, મનહરણ તે ……………..
વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.
https://play.google.com/store/apps/details?id=com.edusafar