ધો.૧૦ ની બોર્ડ પરીક્ષા માટેની રિસિપ્ટ (હોલટીકીટ) તા.૨૫/૨/૧૬ને ગુરુવારના રોજ જે તે જિલ્લાના નક્કી કરેલ સ્થળ પર ૧૧ થી ૪ સુધી મળશે તેવું ગુ.મા. અને ઉ.માં બોર્ડ ની અખબારી યાદી દ્વારા દરેક શાળાને જાણ કરવામાં આવે છે
વધુ માહિતી માટે
https://goo.gl/e8mHnF
નિયમિત અપડેટ માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.
https://play.google.com/store/apps/details?id=com.edusafar