ચલચિત્ર જગતના સફળ નિર્માતા, કચકડાની કલાના જયોતિર્ધર અને લાખોનો લાડીલા અદાકાર એટલે રાજ કપૂર. પિતા પૃથ્વીરાજ કપૂર અને માતા કૃષ્ણાને ત્યાં 14/12/1924 ના રોજ તેમનો જન્મ થયો. પિતાનો કલાવારસો નાનપણથી જ એમને મળ્યો હતો. પૃથ્વી થિયેટર્સના ‘દીવાર અને પઠાણ’ નાટ ……………..
વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.
https://play.google.com/store/apps/details?id=com.edusafar