સંગીત ગાયિકા સિદ્ધેશ્વરીદેવીનો જન્મ 8/8/1908 ના રોજ કાશી નગરીમાં થયો હતો.
બાળપણથી જ તેમનામાં સંગીતના સંસ્કાર ઊતરી આવ્યા હતા. ગાયકીના રિયાઝનું આબેહૂબ અનુકરણ કરવાની તેમનામાં અલૌકિક આવડત હતી.
સિયાજી મહારાજ પાસે સંગીતની તાલીમ મેળવી, પોતાની ગાયકીને સુ ……………..
વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.
https://play.google.com/store/apps/details?id=com.edusafar