ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ સચિત્ર ગુજરાતી સામયિક શરૂ કરનાર હાજી મહમ્મદ અલ્લારખિયા શિવજીનો જન્મ 13/12/1878 ના રોજ ખોજા કુટુંબમાં થયો હતો. પિતાના સાહિત્ય પ્રેમનો વારસો હાજી મહમ્મદને સુપેરે મળ્યો હતો એમ કહી શકાય. તેમનું ઘર કવિઓ, સાહિત્યકારો અને કલાકારો ……………..
વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.
https://play.google.com/store/apps/details?id=com.edusafar