Warning: Declaration of c2c_AutoHyperlinkURLs::options_page_description() should be compatible with C2C_Plugin_025::options_page_description($localized_heading_text = '') in /home/gkingujarati/public_html/wp-content/plugins/auto-hyperlink-urls/autohyperlink-urls.php on line 48

Warning: Parameter 1 to wp_default_scripts() expected to be a reference, value given in /home/gkingujarati/public_html/wp-includes/plugin.php on line 571

Warning: Parameter 1 to wp_default_styles() expected to be a reference, value given in /home/gkingujarati/public_html/wp-includes/plugin.php on line 571
Language in Gujarati | GK In Gujarati
Templates by BIGtheme NET

Language in Gujarati

છંદશાસ્ત્ર- પિંગળ : ૨

મિત્રો !ગયા હપ્તે “છંદોનું બંધારણ સમજવા માટે ગણોને જાણવા જરૂરી છે” એમ કહ્યું તો ખરું પણ આ ગણ ખરેખર શું છે ? ભગવાન શંકરને ગણો હતા ! ભારતની એક વખતની રાજ્ય વ્યવસ્થામાં ગણરાજ્યો વિષે સાંભળ્યું છે પણ કવિતામાંય ગણોને ગણવાના ?! ગણોની ગણના (ધ્યાન-સ્થાન અપા …………….. વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો. https://play.google.com/store/apps/details?id=com.edusafar

Read More »

છંદશાસ્ત્ર :- પિંગળ : (1)

પ્રાસ્તાવિક : કવિતામાં લયનું બહુ મહત્ત્વ છે. લય એ પદ્યનું અનિવાર્ય અંગ છે. એટલું જ નહીં લય તો ગદ્યની પણ શોભા છે ! લય વાણી સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલો છે.છંદશાસ્ત્ર આ લયના  નિયતરૂપ દ્વારા એક વ્યવસ્થા ઊભી થતી હોવાનું કહે છે. આપણા છંદશાસ્ત્ર …………….. વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો. https://play.google.com/store/apps/details?id=com.edusafar

Read More »

ગુજરાતી વ્યાકરણ- છંદ ભાગ-25

હરિગીતઃ લગાત્મક રૂપઃ દાદાલદા દાદાલદા દાદાલદા દાદાલગા સંધિઃ સપ્તકલ માત્રાઃ ૨૮ યતિઃ ૧૪ અથવા ૧૬ તાળઃ ૮ દલપતરામની પંક્તિઓઃ કળ સકળ અઠ્ઠાવીશમાં, ગુરુ અંતમાં એ રીત છે,શણગાર કે રત્ને જતી, મનહરણ તે …………….. વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો. https://play.google.com/store/apps/details?id=com.edusafar

Read More »

ગુજરાતી વ્યાકરણ- છંદ ભાગ- ૨૪

દોહરોલગાત્મક દાદા દાદા દાલદા’ દાદા દાદા ગાલસંધિઃ ચતુષ્કલમાત્રાઃ ૪૮યતિઃ ૧૩તાળઃ ૧૨ દલપતરામની પંક્તિઓઃ પહેલે ત્રીજે તેર કળ, અવર પદે અગિયાર અન્ય ઉદાહરણઃ ઓ ઈશ્વર ભજિયે તને મોટું છે તુજ નામ;ગુણ …………….. વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો. https://play.google.com/store/apps/details?id=com.edusafar

Read More »

ગુજરાતી વ્યાકરણ- છંદ ભાગ – ૨૩

ઝૂલણાલગાત્મક રૂપઃ દાલદા દાલદા’ દાલદા દાલદા’ દાલદા દાલદા’ દાલદા ગાસંધિઃ પંચકલમાત્રાઃ ૩૭ યતિઃ ૧૦,૨૦.૩૦તાળઃ ૮ અન્ય ઉદાહરણઃ ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોય. નરસિંહ …………….. વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો. https://play.google.com/store/apps/details?id=com.edusafar

Read More »

ગુજરાતી વ્યાકરણ- છંદ ભાગ-૨૨

સવૈયોલગાત્મક રૂપઃ દાદા દાદા દાદા દાદા’ દાદા દાદા દાદા ગાલ – ૩૧ અથવા દાદા દાદા દાદા દાદા’ દાદા દાદા દાદા ગાગા – ૩૨સંધિઃ ચતુષ્કલમાત્રાઃ ૩૧-૩૨યતિઃ ૧૬તાળઃ ૮દલપતરામની પંક્તિઓઃસજ્જન કવિ જો કરો સવૈયા, …………….. વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો. https://play.google.com/store/apps/details?id=com.edusafar

Read More »

ગુજરાતી વ્યાકરણ- છંદ ભાગ-21

માત્રામેળ છંદઃ ચોપાઈલગાત્મક રૂપઃ દાદા દાદા દાદા ગાલસંધિઃ ચતુષ્કલમાત્રાઃ ૧૫યતિઃ –તાળઃ ૪દલપતરામની પંક્તિઓઃ આ સૂની સૂની રાતમાં, કોઇ ઢોલક હજી બજાવે.૨ ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૨ આ સૂની સૂની રાતમાં …………….. વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો. https://play.google.com/store/apps/details?id=com.edusafar

Read More »

ગુજરાતી વ્યાકરણ- છંદ ભાગ-20

સ્રગ્ધરાઅક્ષરઃ ૨૧બંધારણઃ મરભનયયયલગાત્મક રૂપઃ ગાગાગાગા લગાગા લલલલલલગા ગાલગા ગાલગાગાસૂત્રઃ ઘેરો ગંભીર ગાજે, જલધિ મરભને, યે ત્રણે- સ્રગ્ધરામાંયતિઃ ૭,૧૪દૃષ્ટાંતઃ ધીમે ધીમે છટાથી કુ …………….. વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો. https://play.google.com/store/apps/details?id=com.edusafar

Read More »

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful