અમારા નેટ જગતના મિત્ર વિશાલ ગૌસ્વામી “વિશાલ વિજ્ઞાન” નામનો શૈક્ષણિક બ્લોગ ચલાવે છે જેમાં ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી લગતી ઉપયોગી માહિતી મુકતા હોય છે. જે આપણને ઘણીવાર ઉપયોગી બને તેવી હોય છે. તેમનો બ્લોગ હવે ……………..
વધુ વિગત માટે નિચે આપેલ લિંક પરથી એપ ડાઉનલોડ કરી લેશો.
https://play.google.com/store/apps/details?id=com.edusafar